લોક ટ્રાન્ઝેક્શન સાથે તમારા ફાઇનાન્સિયલ ડેટાને સુરક્ષિત કરો
તમારી કંપનીના ટ્રાન્ઝેક્શનને આકસ્મિક અથવા ઇરાદાપૂર્વક થયેલા ફેરફારોથી સુરક્ષિત રાખો. લોક ટ્રાન્ઝેક્શન તમારી જૂની એન્ટ્રીઝને અનટચ્ડ રાખે છે જ્યારે તમારી ટીમને ડેટા સુધી સંપૂર્ણ એક્સેસ આપે છે.
ડેટા ડિલીશનથી સુરક્ષા
તમારા મહત્વપૂર્ણ ફાઇનાન્સિયલ ડેટાને સુરક્ષિત રાખો. લોક ટ્રાન્ઝેક્શન ફીચર હિસ્ટોરીકલ ડેટાને ડિલીટ થતા અટકાવે છે, જે તમારા બિઝનેસને ભૂલો અથવા મલિશિયસ ઇરાદાથી થતા ડેટા લોસથી બચાવે છે.
અનધિકૃત એડિટિંગને અટકાવો
તમારી ટીમ દ્વારા જુના ટ્રાન્ઝેક્શનમાં આકસ્મિક અથવા ઇરાદાપૂર્વક થયેલા ફેરફારોથી બચો. તમારા ફાઇનાન્સિયલ ડેટાની પૂર્ણતા સુનિશ્ચિત કરો અને ખર્ચાળ ભૂલોના જોખમને ઘટાડો.
ફ્લેક્ષીબલ લોકિંગ વિકલ્પો
ભલે તમે દૈનિક એન્ટ્રીઝ કરો છો અથવા સામયિક રીતે રિકન્સાઇલ કરવું પસંદ કરો છો, Hisab ચોક્કસ તારીખ સુધી ટ્રાન્ઝેક્શન લોક કરવા અથવા જૂની ટ્રાન્ઝેક્શનને આપમેળે દૈનિક લોક કરવા માટે ફ્લેક્ષીબલ વિકલ્પો પ્રદાન કરે છે.
ટેમ્પરરી અનલોક
તમારી ટીમમાં કોઈને લોક થયેલ ટ્રાન્ઝેક્શન અપડેટ કરવાની જરૂર છે? એડમિન્સ અન્ય રેકોર્ડ્સને છેડ્યા વગર ચોક્કસ ટ્રાન્ઝેક્શનને ટેમ્પરરી અનલોક કરી શકે છે, જેથી ટીમ મેમ્બર ફક્ત તે ચોક્કસ ટ્રાન્ઝેક્શનને અપડેટ કરી શકે લોક ફીચરને નિષ્ક્રિય કર્યા વગર.
એડમિન કંટ્રોલ જાળવો
લોક ફીચર વ્યૂવર/એડિટર યુઝર્સ માટે એડિટિંગ અને ડિલીશનને મર્યાદિત કરે છે પરંતુ એડમિન યુઝર્સ પાસે પુરો કંટ્રોલ છે. એડમિન્સ કંઈપણ અપડેટ કરી શકે છે પરંતુ ફેરફારો કરતી વખતે ચેતવણીઓ મળે છે જેથી ભૂલો ટાળી શકાય.
બધા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ માટે કામ કરે છે
ફક્ત સેલ ઇન્વોઈસ જ નહીં, પરંતુ બધા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ - ઇન્કમ, ખર્ચ, પેમેન્ટ્સ, ખરીદી વગેરેને લોક કરો.
કોઈપણ સમયે, ગમે ત્યાંથી લોક્સ મેનેજ કરો
Hisab મોબાઇલ એપનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન લોક કરો, એન્ટ્રીઝનુ રિવ્યુ કરો અથવા મહત્વપૂર્ણ ડેટાને અનલોક કરો. તમારા સ્માર્ટફોનથી તમારા ફાઇનાન્સ પર નિયંત્રણ રાખો.
આજે જ તમારા ફાઇનાન્સિયલ રેકોર્ડ્સ પર પુરો કંટ્રોલ મેળવો